દ્વારકાનો દરિયો ગાંડોતૂર, 20 ફૂટ મોજા ઉછળ્યાં
ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામી પડ્યો છે. ત્યારે દ્વારકાના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્વારકાના ગોમતી ઘાટ નજીક 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. તોતિગ મોજાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દ્વારકાના દરિયાના રૌદ્ર સ્વરૂપને પગલે પ્રવાસીઓને સાવચેત રહેવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં […]
વાંચન ચાલુ રાખો