IND vs ENG : ધ્રુવ જુરેલે ઈંગ્લેન્ડની ‘હેટ્રિક’, ટેસ્ટ શ્રેણી પહેલા તબાહી મચાવી – Gujarati Information | IND vs ENG Check collection India A vs England Lions Dhruv Jurel scored half century – IND vs ENG Check collection India A vs England Lions Dhruv Jurel scored half century
ધ્રુવ જુરેલ ઈંગ્લેન્ડની ધરતી પર પણ ઘણા રન બનાવી રહ્યો છે. તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. અગાઉ, તેણે પહેલી ટેસ્ટની બંને ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. આ રીતે, તેણે ઈંગ્લેન્ડની ધરતી પર અડધી સદીની હેટ્રિક ફટકારી છે. Source link
વાંચન ચાલુ રાખો