છેલ્લી વખત IPLમાં રમવા ઉતર્યો હતો રોહિત શર્મા ? મુંબઈની હાર સાથે તેની કારકિર્દીનો આવ્યો અંત !
પંજાબ સામે હાર બાદ મુંબઈનું છઠ્ઠું IPL ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થયું. આ ઉપરાંત, હવે એવા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે કે શું રોહિત શર્માએ 2 જૂને છેલ્લી વખત IPL મેચ રમી હતી? શું મુંબઈની હાર પછી તેની કારકિર્દી ખતમ થઈ ગઈ? લોકોના મનમાં આ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હાર્દિક પંડ્યા મુંબઈનો કેપ્ટન […]
વાંચન ચાલુ રાખો