મોકો ચૂકતા નહીં.. 3 લાખ રૂપિયા મળશે, OYO ની પેરેન્ટ કંપની માટે ફક્ત નામ સજેસ્ટ કરો, જાણો રિતેશ અગ્રવાલે શું કહ્યું ?
ટ્રાવેલ અને હોસ્પિટાલિટી પ્લેટફોર્મ Oyo તેની પેરેન્ટ કંપની Oravel Stays નું નામ બદલવા માંગે છે. કંપનીના સ્થાપક રિતેશ અગ્રવાલે નવા નામ માટે સૂચનો મંગાવ્યા છે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે Oyo તેનો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે અને પ્રીમિયમ સેગમેન્ટમાં વધુ ઓફર કરવાની યોજના બનાવી રહ્યું છે. સમાચાર એજન્સી PTI […]
વાંચન ચાલુ રાખો