Watery Eyes Downside : આંખમાં વારંવાર પાણી આવવું એ કયા રોગનું લક્ષણ છે? જાણી લો
આંખના બેક્ટેરિયલ અથવા વાયરલ ચેપથી બળતરા અને પાણી આવવાની સમસ્યા થઈ શકે છે. Allergic rhinitis જેવી એલર્જી આંખોમાં પાણી આવવાનું એક સામાન્ય કારણ છે. જો આંખો પૂરતી ભેજવાળી ન હોય, તો તે પાણી આવવાનું કારણ બની શકે છે. આંખની નાજુક પટલમાં ખંજવાળ અથવા બહારની વસ્તુઓ, સહિત અનેક સમસ્યાઓને કારણે આંખોમાં પાણી આવવાનું કારણ બની શકે […]
વાંચન ચાલુ રાખો