SRH vs RCB : પાંચમી ઓવરના છેલ્લા બોલે કોહલીની ટીમે કરી એક ભૂલ, ઈશાન કિશને ફટકારી દીધા 94 રન – Gujarati Information | IPL 2025 SRH vs RCB Ishan Kishan’s Resurgence rcb misfiled – IPL 2025 SRH vs RCB Ishan Kishan’s Resurgence rcb misfiled
ઈશાન કિશન સતત નિષ્ફળ જઈ રહ્યો હતો, તે બોલને યોગ્ય રીતે રમી પણ શકતો ન હતો, પરંતુ શુક્રવારે આ ખેલાડીએ RCB સામે કંઈક અલગ જ કર્યું. શરૂઆતમાં કિશન ઘણો સકારાત્મક ઇરાદો બતાવતો હતો અને નસીબે પણ તેને મદદ કરી. તમને જણાવી દઈએ કે ઈશાન કિશને જે બોલથી ખાતું ખોલાવ્યું હતું તે બોલ તેના બેટ સાથે […]
વાંચન ચાલુ રાખો