પાકિસ્તાન પર ભારતની Air Strike બાદ ગુજરાતના આ મંદિરમાં કરાયો Operation Sindoor નો શણગાર, જુઓ Photographs
દેવેશ્વર મહાદેવ મંદિર, નવસારી ખાતે "ઓપરેશન સિંદૂર"ને સમર્પિત વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. મંદિરને અક્ષત અને પુષ્પોથી દેશ-સેના ને આભાર ભાવ સાથે શોભાયમાન બનાવવામાં આવ્યું છે. સાથે, પહેલગામની દુખદ ઘટનાથી વ્યથિત મહિલાઓના આંસુઓને પ્રતિબિંબિત કરતી એક લાગણીસભર રંગોળી દ્વારા દર્શનાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ જગાડવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અનોખી અભિવ્યક્તિ દેશના પ્રત્યેક નાગરિકને દેશ માટે […]
વાંચન ચાલુ રાખો