IPL 2025 : માત્ર 1.5 કરોડ રૂપિયાના ખેલાડીએ ફટકારી સિઝનની સૌથી ઝડપી અડધી સદી, CSKની બોલિંગ બરબાદ કરી દીધી – Gujarati Information | IPL 2025 RCB vs CSK Romario Shepherd scores quickest half century of the season – IPL 2025 RCB vs CSK Romario Shepherd scores quickest half century of the season
IPL 2025 ની પહેલી 7 મેચમાં તેને બહાર રાખ્યો. ત્યારબાદ તેને આગામી 3 મેચમાં બેટિંગ કરવાની તક મળી નહીં. આવી સ્થિતિમાં, જ્યારે તેને તક મળી, ત્યારે તેણે ફક્ત 2 ઓવરમાં જ મેચનું પાસું ફેરવી નાખ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં પણ કંઈક આવું જ બન્યું. એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં, […]
વાંચન ચાલુ રાખો