IPL 2025 : 13 બોલમાં 0 રન… વરુણ ચક્રવર્તીએ મચાવી તબાહી, KKRના સ્પિનરોએ સર્જ્યો જાદુ – Gujarati Information | IPL 2025 RR vs KKRs Varun Chakaravarthy didn’t give single run in two overs – IPL 2025 RR vs KKRs Varun Chakaravarthy didn’t give single run in two overs
વરુણ ચક્રવર્તીએ વાનિન્દુ હસરંગાની વિકેટ પણ લીધી અને તેની ચોથી ઓવરના અંત સુધીમાં, તે 13 ડોટ બોલ ફેંકવામાં પણ સફળ રહ્યો. મતલબ કે, આ ખેલાડીએ 2.1 ઓવરમાં એક પણ રન આપ્યો નહીં, જે T20 ક્રિકેટમાં મોટી વાત છે. Source link
વાંચન ચાલુ રાખો