માગો દસ ‘ને આપે વીસ, જય દ્વારકાધીશ… દ્વારકામાં ભક્તોની ભીડ
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે ભક્તોની ભીડ જોવા મળી છે. કાળિયા ઠાકોર સંગ ફૂલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે. ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ-અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રધ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન અર્વાચીન રાસગરબા તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ પ્રયાણ કરી રહયા છે. દેવભૂમી દ્વારકામાં હોળી પર્વ પર થતાં ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ છે […]
વાંચન ચાલુ રાખો