ખૂબસૂરત પણ ખતરનાક.. ક્વીન ઑફ ધ પેસિફિક’ સૅન્ડ્રા અવિલા.. જેણે દુનિયાને નશાની લત લગાડી – Gujarati Information | Sandra Avila Beltran: Queen of the Pacific Drug Lord’s Rise and Fall – Sandra Avila Beltran: Queen of the Pacific Drug Lord’s Rise and Fall
ડ્રગ વ્યવસાયની શાહી વારસદાર સૅન્ડ્રા અવિલા સામાન્ય તસ્કર નહોતી, પણ એ એક શાહી વ્યવસાયની વારસદાર હતી. તેના પિતા અલ્ફોન્સો અવિલા અને મા મારિયા લુઈસા બેલ્ટ્રાન પણ ડ્રગ બિઝનેસ સાથે જોડાયેલા હતા. તેના પિતાનો સંબંધ ગ્વાડલજારા કાર્ટેલના સ્થાપક રાફેલ કારો સાથે હતો. એ જ રીતે, તેની મા પણ બેલ્ટ્રાન-લેવા બ્રધર્સ સાથે સંકળાયેલી હતી, જે પહેલા હેરોઇનની […]
વાંચન ચાલુ રાખો