Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ મેચો થઈ કન્ફર્મ, ભારત બે વખતની વિજેતા ટીમ સામે ટકરાશે – Gujarati Information | Champions Trophy semi ultimate matches confirmed India will face Australia – Champions Trophy semi ultimate matches confirmed India will face Australia
આ સાથે ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઈનલ મેચો પણ નક્કી થઈ ગઈ છે. આ વખતે ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો સેમીફાઈનલમાં છે. બંને સેમીફાઈનલ મેચ 4 અને 5 માર્ચે રમાશે. ટીમ ઈન્ડિયા તેની મેચ દુબઈમાં જ રમશે. જ્યારે બીજી સેમીફાઈનલ મેચ પાકિસ્તાનમાં યોજાશે. Source link
વાંચન ચાલુ રાખો