IND vs ENG : ધોની-વિરાટ નહીં, રોહિત શર્મા બન્યો ભારતનો નંબર-1 કેપ્ટન, ODI શ્રેણીમાં તૂટ્યા 5 રેકોર્ડ – Gujarati Information | IND vs ENG 5 data damaged in ODI sequence Rohit Sharma overtake Dhoni Virat – IND vs ENG 5 data damaged in ODI sequence Rohit Sharma overtake Dhoni Virat
રોહિત શર્મા પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે જેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ચાર દ્વિપક્ષીય ODI શ્રેણીમાં ક્લીન સ્વીપ હાંસલ કર્યો છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને હવે ઈંગ્લેન્ડ સામે ક્લીન સ્વીપ જીત અપાવી છે. રોહિત શર્માએ વિરાટ કોહલી અને એમએસ ધોનીને પાછળ છોડી દીધા હતા, કોહલી અને ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 3-3 […]
વાંચન ચાલુ રાખો