IND vs ENG: ટીમ ઈન્ડિયા સામે ઈંગ્લેન્ડે સતત 7મી વખત માની હાર, રોહિત શર્માની સદીએ બીજી ODIમાં અપાવી શાનદાર જીત
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા, ટીમ ઈન્ડિયાની તૈયારીઓને વેગ મળ્યો છે કારણ કે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં શાનદાર જીત મેળવી છે. નાગપુરમાં રમાયેલી પહેલી વનડેમાં સરળ જીત બાદ, ટીમ ઈન્ડિયાને કટકમાં પણ બહુ પડકારનો સામનો કરવો પડ્યો નહીં. રવિવાર, 9 ફેબ્રુઆરીના રોજ રમાયેલી શ્રેણીની બીજી મેચમાં, ટીમ ઇન્ડિયાએ 305 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કર્યો […]
વાંચન ચાલુ રાખો