India’s Gold Rush : ઇકોનોમીને બુસ્ટ કરશે તમારા ઘરોમાં રહેલું સોનું, દેશ ફરી એકવાર બનશે સોનાની ચીડિયા ! – Gujarati Information | File Gold Costs in India Influence on Economic system – File Gold Costs in India Influence on Economic system
વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતના લોકો પાસે વધુ સોનુ છે. એક્સપર્ટ્સ કહે છે કે, જે માત્રામાં સોનુ ભારતીય ઘરોમાં છે, તે કદાચ વિશ્વના અન્ય કોઈ પણ દેશના ગોલ્ડ રિઝર્વ કરતાં વધુ હશે. યુએસએ પાસે 8,100 ટન, જર્મની પાસે 3,300 ટન, ઇટાલી પાસે 2,450 ટન, ફ્રાન્સ પાસે 2,400 ટન અને રશિયા પાસે 1,900 ટન સોનુ છે. […]
વાંચન ચાલુ રાખો