અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની આ 15 દીકરીઓ મચાવશે ધમાલ
મલેશિયામાં વર્ષ 2025ની પહેલી મોટી ICC ટુર્નામેન્ટ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન થશે. જેમાં ભારત સહિત 16 દેશની યુવા મહિલા ખેલાડીઓ ભાગ લેશે. અંડર-19 T20 વર્લ્ડ કપનું આયોજન 18 ફેબ્રુઆરીથી 2 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાશે. કર્ણાટકની નિક્કી પ્રસાદ અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરશે. ગત વખતે દક્ષિણ આફ્રિકામાં વિજેતા બનેલી ભારતીય […]
વાંચન ચાલુ રાખો