દ્વારકા: ભાઈએ જ કરી કૌટુંબિક ભાઈની હત્યા, ભાભી સાથેના પ્રેમ સંબંધમાં આવ્યો કરૂણ અંજામ

દ્વારકા: ભાઈએ જ કરી કૌટુંબિક ભાઈની હત્યા, ભાભી સાથેના પ્રેમ સંબંધમાં આવ્યો કરૂણ અંજામ

Final Up to date:November 22, 2024 9:30 AM IST છેલ્લા એકાદ વર્ષથી ચંદ્રસિંહના પત્ની સાથે મારા ભાઈને પ્રેમ સંબંધ બંધાયાની મને જાણ થતા મે મારા નાના ભાઈને સમજાવીને ઠપકો પણ આપ્યો હતો.  મૃતકની ફાઈલ તસવીર દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામ ખાતે કૌટુંબિક સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. કૌટુંબિક ભાભી સાથે પ્રેમ […]

વાંચન ચાલુ રાખો