બે કાર સામસામે એવી તો અથડાઈ કે ભૂક્કા બોલી ગયા
ખંભાળિયા: દ્વારકા હાઈવે પર માર્ગ અકસ્માતની ગમખ્વાર ઘટના સામે આવી છે. હાબરડી ગામના પાટિયા પાસેથી પસાર થતી 2 કાર ધડાકાભેર અથડાતા ચીચીયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનાને લઈને આસપાસથી પસાર થતાં વાહન ચાલકો અને સ્થાનિકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બંન્ને કારમાંથી 7 […]
વાંચન ચાલુ રાખો