3500 રૂપિયાની લાંચ લેતા ACBએ દબોચી લીધો!

3500 રૂપિયાની લાંચ લેતા ACBએ દબોચી લીધો!

ભાણવડ તાલુકા પંચાયતમાં કરાર આધારિત ફરજ બજાવતો આસિસ્ટન્ટ વર્ક મેનેજર ACBના છટકામાં આવી ગયો છે. મિહિર બારોટ નામના શખ્સે 3500 રૂપિયાની લાંચ માગી હતી. આ શખ્સે મનરેગા યોજના અંતર્ગત વાઢીયુ ઘાંસ કાઢવાની સહાયના 23000 પેટેના બાકી રહેતા 9000 રૂપિયા ચૂકવવા બદલ 3500 રૂપિયાની લાંચ માગી હતી. જોકે, ફરિયાદીને આ લાંચ આપવી યોગ્ય ન લાગતા તેમણે […]

વાંચન ચાલુ રાખો
એ ધડામ! રિક્ષા સીધી ગટરમાં…

એ ધડામ! રિક્ષા સીધી ગટરમાં…

દ્વારકા: આ દ્રશ્યો દ્વારકાના ખંભાળિયાના છે. જ્યાં ખુલ્લી ગટરમાં રિક્ષા ઘુસી ગઈ હતી. ખંભાળિયા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અહીં અકસ્માત સર્જાયો હતો. એક તરફ રોડ પર પાણી ભરેલું છે. એવા સમયે ત્યાંથી એક રિક્ષાચાલક પસાર થઈ રહ્યો હતો. અચાનક ધડાકા સાથે રિક્ષાનું આગળનું વ્હીલ ગટરના ઘુસી ગયું અને રિક્ષાના ચાલક સહિત 2 લોકો ડઘાઈ ગયા […]

વાંચન ચાલુ રાખો
દ્વારકામાં વલોણાની જેમ ફરવા લાગ્યું વાદળ!

દ્વારકામાં વલોણાની જેમ ફરવા લાગ્યું વાદળ!

આ દ્રશ્યો દ્વારકાના છે. જ્યાં આકાશમાં વાદળનું એક જોરદાર વમળ સર્જાયું. વરસાદી માહોલ વચ્ચે ભમરડાની જેમ જોરદાર ફરતું વાદળનું આ વમળ જોઈને સૌ આશ્ચર્યમાં મૂકાયા. ભાટિયામાં લોકો આ દ્રશ્યો જોવા માટે અગાશી પર પહોંચી ગયા હતા. કેટલાક લોકો એને ટોર્નેડો ગણાવવા લાગ્યા તો કેટલાક ફનલ ક્લાઉડ ગણાવવા લાગ્યા. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ટોર્નેડો હોય […]

વાંચન ચાલુ રાખો
125 વર્ષ જૂની ગરબીમાં પીતાંબર પહેરીને ગરબે ઘૂમ્યા બ્રાહ્મણો!

125 વર્ષ જૂની ગરબીમાં પીતાંબર પહેરીને ગરબે ઘૂમ્યા બ્રાહ્મણો!

જામખંભાળિયાના વારાહી ચોક ખાતે ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણો દ્વારા સવાસો વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં જ્ઞાતિના ભાઈઓ ધોતિયું અને પીતાંબર પહેરીને ગરબે ઘૂમે છે. અન્ય ગરબીઓમાં જ્યારે ડીજે સાઉન્ડ સિસ્ટમ અને ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે જામખંભાળિયામાં વારાહી ચોકમાં વર્ષો જૂની ગરબીમાં પૌરાણિક રીતે ગરબા ગાવામાં આવે છે. આ વર્ષોની જૂની […]

વાંચન ચાલુ રાખો
વાહ! ધોતિયું અને પીતાંબર પહેરીને બ્રાહ્મણો ગરબે ઘૂમ્યા!

વાહ! ધોતિયું અને પીતાંબર પહેરીને બ્રાહ્મણો ગરબે ઘૂમ્યા!

જામખંભાળિયા: વારાહી ચોક ખાતે ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણો દ્વારા સવાસો વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં જ્ઞાતિના ભાઈઓ ધોતિયું અને પીતાંબર પહેરીને ગરબે ઘૂમે છે. અન્ય ગરબીઓમાં જ્યારે ડીજે સાઉન્ડ સિસ્ટમ અને ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે જામખંભાળિયામાં વારાહી ચોકમાં વર્ષો જૂની ગરબીમાં પૌરાણિક રીતે ગરબા ગાવામાં આવે છે. આ વર્ષોની જૂની […]

વાંચન ચાલુ રાખો
દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકા જગત મંદિરે રૂક્ષ્મણીજી માતાને સોનાનો હાર અર્પણ કરતા ભક્ત, 4 વર્ષથી આવું કરે છે

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર આવેલું છે. તેમજ રૂક્ષ્મણીજીનું મંદિર છે. જામનગરના માણેક પરિવાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી રૂક્ષ્મણીજીને સોનાના ઘરેણાં અર્પણ કરવામાં આવે છે. આજે પહેલા નોરતે 22 કેરેટ સોનાનો હાર અર્પણ કર્યો હતો. Source link

વાંચન ચાલુ રાખો
Jafarabadi Buffalo: જાફરાબાદી ખડેલીની કિંમત જાણી ચોંકી જશો, 10 લાખમાં પણ પશુપાલક વેચવા તૈયાર નથી

Jafarabadi Buffalo: જાફરાબાદી ખડેલીની કિંમત જાણી ચોંકી જશો, 10 લાખમાં પણ પશુપાલક વેચવા તૈયાર નથી

Final Up to date:October 03, 2024 11:10 AM IST જાફરાબાદી ભેંસની કિંમત ઊંચી હોય છે. તેમજ તેની પાડીની પણ કિંમત લાખોમાં બોલાય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોલવા ગામના પશુપાલક પાસે જાફરાબાદી ખડેલી છે. આ ખડેલની કિંમત પાંચ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ ખડેલની માતા રોજનું 22 લિટર દૂધ આપે છે. X જાફરાબાદી નસલની […]

વાંચન ચાલુ રાખો