દ્વારકા: આ તરફ કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11થી વધુ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે. રાવલથી કલ્યાણપુરને જોડતો મુખ્ય માર્ગ ભારે વરસાદના કારણે બંધ થયો છે. મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીની પૂર વહેતા હોઈ અવરજવર માટે માર્ગ બંધ કરાયો છે.
Source link
