હીરાસર ઇન્ટરનેશન એરપોર્ટમાં 2 ગાય ઘૂસી

હીરાસર ઇન્ટરનેશન એરપોર્ટમાં 2 ગાય ઘૂસી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2 ગાય કેમેરામાં કેદ થઈ છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે હિરાસર એરપોર્ટના પરિસરમાં આવેલ ડ્રોપ-પિકઅપ વિસ્તારમાં 2 ગાય આરામથી ફરતી જોવા મળતા મુસાફરો પણ અચંબિત થઈ ગયા હતા. એરપોર્ટ પરિસરમાં ફરતી ગાયના વીડિયોએ સ્થાનિક વહીવટી તંત્ર તથા એરપોર્ટ ઓથોરિટીની કામગીરી સામે સવાલ ઊભા કર્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *