“હવે પોલીસના પટ્ટા ઉતારો”, ન્યાય સભામાં કોળી યુવાનની માગ

“હવે પોલીસના પટ્ટા ઉતારો”, ન્યાય સભામાં કોળી યુવાનની માગ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં ન્યાયની માગ સાથે ભાવનગરમાં ન્યાય સભા યોજાઈ. જેમાં ફરિયાદી નવનીત બાલધીયા ઉપરાંત મહંત ઋષિ ભારતી બાપુ તથા કોળી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સંબોધન દરમિયાન કેટલાક અગ્રણીઓએ તત્કાલિન PI ડી.વી.ડાંગરના પટ્ટા ઉતારવાની માગ કરી. કિશન મેરે સંબોધન કરતાં કહ્યું કે, આ પોલીસે જ કોળી સમાજને રોડ પર ચડાવ્યો. કોળી સમાજે એક કરોડનું પેટ્રોલ-ડીઝલ બગાડવું પડ્યું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *