સોનામાં ફરી આવશે તોફાની તેજી? અમેરિકાથી આવ્યા મોટા સમાચાર, એક્સપર્ટે કહ્યું ‘જો આવું થયું તો 2 લાખ પાર થશે ભાવ’

સોનામાં ફરી આવશે તોફાની તેજી? અમેરિકાથી આવ્યા મોટા સમાચાર, એક્સપર્ટે કહ્યું ‘જો આવું થયું તો 2 લાખ પાર થશે ભાવ’

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


gold price prediction amid us iran tension fed policy impact yellow metal price may surge skyrocketgold price prediction amid us iran tension fed policy impact yellow metal price may surge skyrocket

UBSના મતે, 2026 ના પહેલા ત્રણ ક્વાર્ટરમાં સોનું $6,200 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે, એટલે કે ભારતીય ગણતરી મુજબ જોઈએ તો 1 તોલાનો ભાવ 1,81,390 રુપિયા સુધી પહોંચી શકે છે. જ્યારે વર્ષના અંત સુધીમાં તે $5,900 એટલે કે 1,72,617સુધી પહોંચવાનો અંદાજ છે. બ્રોકરેજ માને છે કે કેન્દ્રીય બેંકો દ્વારા મજબૂત ખરીદી, ચીન તરફથી વધતી માંગ અને ભૂ-રાજકીય તણાવ આ વધારા માટે મુખ્ય કારણો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *