“સમાજ સામે થશો તો થાકી જશો”, વિક્રમ ઠાકોરને ચેતવણી?

“સમાજ સામે થશો તો થાકી જશો”, વિક્રમ ઠાકોરને ચેતવણી?

વર્લ્ડ WORLD
Spread the love



ઠાકોર સમાજના બંધારણના અમલ મુ્દ્દે ચાલી રહેલા વિવાદે હવે જોર પકડ્યું છે. ઠાકોર સમાજના અભિનેતા, ગાયક કલાકારો અને આગેવાનો જાણે કે સામસામે આવી ગયા હોય એવી સ્થિતિ સર્જાઇ છે. આ તરફ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાના ઝાબડિયા ગામમાં સભા યોજી અને જાહેર કર્યું કે ગામ મારા સમર્થનમાં છે. વિક્રમ ઠાકોર પણ અમારી સાથે છે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે અમારી આબરૂના ધજાગરા ઉડાવાયા છે. ઠાકોર અગ્રણી મુકેશ ઠાકોરે ચેતવણીભર્યા શબ્દોમાં વિક્રમ ઠાકોર સહિતના ત્રણેય કલાકારોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *