હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવવાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે. જેના કારણે રાજ્યનું વાતાવરણ પલટાશે. ઉત્તર ભારતમાં બરફ વર્ષા થશે. ઉપરાંત રાજસ્થાન સુધી વરસાદ થઈ શકે છે.પવનની ગતિના કારણે પણ પાકને નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ છે.
Source link
