Final Up to date:
Well being advantages of Guava: શિયાળામાં મળતું જામફળ પોષણથી ભરપૂર હોય છે. તે વિટામિન, ખનિજો, ફાઈબર અને એન્ટીઑકિસડન્ટ્સથી લોડેડ હોય છે, જે ઠંડીની ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અનેક મોસમી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે, શિયાળામાં જામફળ કેમ ખાવું જોઈએ અને, તે સ્વાસ્થ્ય પર શું અસર કરે છે?
