વ્હિસ્કીમાં લગભગ 40 થી 50 ટકા આલ્કોહોલ હોય છે. વાઇન નિષ્ણાત સોનલ હોલેન્ડ કહે છે, વ્હિસ્કીને સીધું પીવું મુશ્કેલ છે કારણ કે તે ખૂબ જ સ્ટ્રોંગ છે. તે ગળામા બળતરા કરે છે. સોડા ગળાની બળતરા ઘટાડે છે, તેને ઠંડુ કરે છે. તે વ્હિસ્કીને તાજગી આપે છે. ખાસ કરીને ઉનાળામાં. આ રીતે, જ્યારે તેમાં સોડા ઉમેરવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ સરળ બને છે. આ રીતે તે પીવા યોગ્ય બને છે.
