વેપારીઓના બહાનાથી તમાકુ પકવતા ખેડૂતોને મુશ્કેલી

વેપારીઓના બહાનાથી તમાકુ પકવતા ખેડૂતોને મુશ્કેલી

બ્લોગ BLOG
Spread the love



ચરોતર પંથક ‘સોનેરી પાનનો મુલક’ ઓળખાય છે. પણ આ જ સોનેરી પાન પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વખતે ખેડૂતો પર બેવડો માર છે એક તરફ કુદરતે સાથ નથી આપ્યો તો બીજી તરફ સરકારે વધારેલા GSTને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. એટલે કે આ વર્ષે તમાકુની ખેતી ખેડૂતો માટે આર્થિક સંકટ લઈને આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ શિયાળામાં પૂરતી ઠંડી ન પડતા અને કમોસમી વરસાદને કારણે તમાકુના ઉત્પાદનમાં ૩૦ થી ૪૦ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *