વડોદરામાં ‘રેન્જ રોવર’ ચાલકનો કહેર: અડધીરાત્રે સર્જ્યો ગંભીર અકસ્માત, કાર દુકાનમાં ઘૂસી ગઇ

વડોદરામાં ‘રેન્જ રોવર’ ચાલકનો કહેર: અડધીરાત્રે સર્જ્યો ગંભીર અકસ્માત, કાર દુકાનમાં ઘૂસી ગઇ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love

રાવપુરા ટાવર રોડ પર મોડી રાત્રે એક લક્ઝુરિયસ રેન્જ રોવર કારના ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડની સાઈડમાં આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *