લોરેન્સ બિશ્નોઈ ગેંગની 5 કિલર હસીનાઓ: જાળમાં ફસાવી ટાર્ગેટ ખતમ કરતી, ખતરનાક હથિયારોની શોખીન

લોરેન્સ બિશ્નોઈ ગેંગની 5 કિલર હસીનાઓ: જાળમાં ફસાવી ટાર્ગેટ ખતમ કરતી, ખતરનાક હથિયારોની શોખીન

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

ભારતીય અંડરવર્લ્ડનો ચહેરો હવે બદલાઈ રહ્યો છે. પહેલા ગેંગ્સનું નેતૃત્વ ખાલી પુરુષો કરતા હતા, પણ હાલની ધરપકડ અને પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારીએ લોકોને હચમચાવી નાખ્યા છે. અંડરવર્લ્ડમાં ભણેલી ગણેલી મહિલાઓ, ખાસ કરીને નાની ઉંમરની…આ કાળી દુનિયામાં સામેલ થતાં ડરતી નથી. હાલમાં પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સહયોગીઓના નેટવર્કની મહિલા ડોન વિશે જાણકારી આપી છે. આ મહિલા મેડમ ઝહરથી લઈને રિવોલ્વર રાની સુધીના નામથી ઓળખાતી હતી. આ હસીનાઓ ન ફક્ત રંગદારી વસૂલતી પણ શૂટરોને આશરો આપવા અને વિરોધીઓને મોતને ઘાટ ઉતારવાના કાવતરા રચી રહી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *