લાલુ પ્રસાદે તેજસ્વી યાદવના હાથમાં સોંપી RJDની કમાન, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષના પદે થઈ ગઈ નિમણૂક

લાલુ પ્રસાદે તેજસ્વી યાદવના હાથમાં સોંપી RJDની કમાન, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષના પદે થઈ ગઈ નિમણૂક

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

પહેલાથી જ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે, તેજસ્વી યાદવને જ રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવશે. પાર્ટીના ઘણા લોકો તેમને આ ભૂમિકા માટે યોગ્ય માનતા હતા.

RJDના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
RJDના નવા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

નવી દિલ્હીઃ RJDના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષના પદે તેજસ્વી યાદવની નિમણૂક કરી દેવામાં આવી છે. હવે તેઓ પાર્ટીની કમાન સંભાળશે. પહેલાથી જ એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે, તેજસ્વી યાદવને જ રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવશે. પાર્ટીના ઘણા લોકો તેમને આ ભૂમિકા માટે યોગ્ય માનતા હતા. જો કે, કેટલાક લોકો મીસા ભારતીને આ પદ પર જોવા માંગતા હતા. મીસા ભારતી સાંસદ છે અને લાલૂ યાદની પુત્રી પણ છે. જો કે, અંતિમ નિર્ણય તેજસ્વી યાદવના પક્ષમાં આવ્યો છે. આ ફેરફાર પાર્ટીને મજબૂત બનાવવા માટે છે.

આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *