રોજ 4 કલાક પ્રેક્ટિસ અને કડક ડાયટ, આજે રાજ્યનો ટોપ ટેનિસ ખેલાડી બન્યો વંશ

રોજ 4 કલાક પ્રેક્ટિસ અને કડક ડાયટ, આજે રાજ્યનો ટોપ ટેનિસ ખેલાડી બન્યો વંશ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ભાવનગરના સરદાર પટેલ રમત સંકુલમાંથી એક યુવા ખેલાડીએ રાજ્યભરમાં પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે લોન ટેનિસ ખેલાડી જાની વંશ દર્શનભાઈએ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં અંડર-16 અને અંડર-18 બંને કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *