રૂ. 10,593 કરોડના બજેટમાં સુરતનું મહત્ત્વાકાંક્ષી ભવિષ્ય! આ વર્ષે શહેરમાં શું નવું બનશે?

રૂ. 10,593 કરોડના બજેટમાં સુરતનું મહત્ત્વાકાંક્ષી ભવિષ્ય! આ વર્ષે શહેરમાં શું નવું બનશે?

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


 સુરત: સુરત મહાનગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2026-27નું રૂ.10,593 કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને રૂ.5,073 કરોડનું કેપિટલ બજેટ ફાળવવામાં આવ્યું છે, જે શહેરના લાંબા ગાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ત્યારે તંત્રએ આ બજેટ રજૂ કરી સુરતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, ટ્રાફિક વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જવાનું આયોજન કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે. સુરત: સુરત મહાનગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2026-27નું રૂ.10,593 કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને રૂ.5,073 કરોડનું કેપિટલ બજેટ ફાળવવામાં આવ્યું છે, જે શહેરના લાંબા ગાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ત્યારે તંત્રએ આ બજેટ રજૂ કરી સુરતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, ટ્રાફિક વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જવાનું આયોજન કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે.

સુરત: સુરત મહાનગરપાલિકાએ શહેરના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2026-27નું રૂ.10,593 કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને રૂ.5,073 કરોડનું કેપિટલ બજેટ ફાળવવામાં આવ્યું છે, જે શહેરના લાંબા ગાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, ત્યારે તંત્રએ આ બજેટ રજૂ કરી સુરતને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, ટ્રાફિક વ્યવસ્થાપન અને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જવાનું આયોજન કર્યું હોય તેવું જણાઈ રહ્યું છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *