રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં હાલ નહીં થાય ડિમોલિશન, હાઈકોર્ટનો સ્ટે

રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં હાલ નહીં થાય ડિમોલિશન, હાઈકોર્ટનો સ્ટે

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાઈકોર્ટના નિર્ણયથી સેંકડો પરિવારોને ડિમોલિશનનો ડર દૂર થયો, આગામી ત્રણ મહિના સુધી કોઈ કાર્યવાહી નહીં થાય.

News18
News18

રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારના રહીશો માટે હાઈકોર્ટ તરફથી ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ડિમોલિશનના ડર નીચે જીવતા સેંકડો પરિવારોને હવે આગામી ત્રણ મહિના સુધી કોઈ આંચ નહીં આવે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *