મોનાલિસાના લગ્નમાં મોટો ટ્વિસ્ટ! પિતાએ લગાવ્યા ગંભીર આરોપો, કહ્યું- “દગો થયો, દીકરીને ફસાવીને લઈ ગયા”

મોનાલિસાના લગ્નમાં મોટો ટ્વિસ્ટ! પિતાએ લગાવ્યા ગંભીર આરોપો, કહ્યું- “દગો થયો, દીકરીને ફસાવીને લઈ ગયા”

બિઝનેસ BUSINESS
Spread the love


monalisa bhosle father allegations on farman khan marriage controversy Latest Updatemonalisa bhosle father allegations on farman khan marriage controversy Latest Update

‘હું ખૂબ જ રડ્યો, પણ મારી વાત ન કરાવી’ – મોનાલિસાના પિતાએ પોતાની વાત કહેતાં કહ્યું કે, “હું ત્યાં ખૂબ રડ્યો કે મને મારી દીકરી સાથે બે મિનિટ વાત કરવા દો, પરંતુ તેમણે વાત પણ ન કરાવી. મારો સામાન પણ ત્યાં જ છોડી દીધો અને મને મધ્યપ્રદેશ પાછો મોકલી દીધો.” તેમણે એમ પણ જણાવ્યું કે, તેમની પાસે પાછા આવવા માટે પૈસા પણ નહોતા, તેમણે ભાઈ પાસેથી પૈસા માંગીને ટિકિટ કરાવી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *