મૂર્ખામી કરો તો આવું થાય! બ્રિજ પર નાના ટર્નમાં ફસાઈ ગયો ટેમ્પો!

મૂર્ખામી કરો તો આવું થાય! બ્રિજ પર નાના ટર્નમાં ફસાઈ ગયો ટેમ્પો!

અવર્ગીકૃત UNCATEGORISED
Spread the love



ટેમ્પા ચાલકની મૂર્ખતાને કારણે લોકોએ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. આ ટ્રાફિક જામના દ્રશ્યો કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેના બ્રિજના છે. જ્યાં એક આઈસર ચાલકની મૂર્ખતાને કારણે સ્થાનિકોએ હેરાનગતિ ભોગવવી પડી. ઘટના જાણે એમ બની કે બ્રિજના એક્ઝિટમાં ગ્રીલ લગાડેલ હોવા છતાં એક ટેમ્પો ચાલકે પોતાના ટેમ્પાને ઘૂસાડવાનો પ્રયાસ કર્યો, જો કે બ્રિજ પર ટર્ન નાનો હોવાથી ટેમ્પો ટર્ન ન લઈ શક્યો અને પાછળ પણ ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે બ્રિજ પર ટેમ્પો ફસાઈ જતા અન્ય વાહન ચાલકોએ ટર્ન લેવાનો વારો આવ્યો હતો. નાગરિકો ટેમ્પો ચાલકની મૂર્ખતા પર ફિટકાર વરસાવતા નજરે પડ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *