Final Up to date:
દેશની બે મુખ્ય એરલાઈન્સ એર ઈંડિયા અને ઈન્ડિગોના વિમાન એકબીજા સાથે અથડાયા હતા. સારી વાત એ છે કે આ ટ્કકરમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. પણ સુરક્ષાની દ્રષ્ટિથી બંને વિમાનને તાત્કાલિક ગ્રાઉન્ડ કરી દીધા છે. એટલે કે ઉડાન ભરતા રોકવામાં આવી છે.
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્ર એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં ટળી. દેશની બે મુખ્ય એરલાઈન્સ એર ઈંડિયા અને ઈન્ડિગોના વિમાન એકબીજા સાથે અથડાયા હતા. સારી વાત એ છે કે આ ટ્કકરમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. પણ સુરક્ષાની દ્રષ્ટિથી બંને વિમાનને તાત્કાલિક ગ્રાઉન્ડ કરી દીધા છે. એટલે કે ઉડાન ભરતા રોકવામાં આવી છે.
Feb 03, 2026 10:46 PM IST

