મિત્રએ જ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો! રાજકોટમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા દ્રશ્યો

મિત્રએ જ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો! રાજકોટમાં કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા દ્રશ્યો

બ્લોગ BLOG
Spread the love

રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક 43 વર્ષીય નિલેશ ટોકિયાની તેના મિત્ર મહેશ જેઠવા દ્વારા છરીના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરવામાં આવી. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણ સંદેહ છે. આરોપી પોલીસ મથકે હાજર થયો, તપાસ ચાલુ.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *