મિડલ ઈસ્ટના 11 દેશો પરથી ઉડાન નહીં ભરવાની સલાહ, DGCAએ જાહેર કર્યું હાઈ એલર્ટ

મિડલ ઈસ્ટના 11 દેશો પરથી ઉડાન નહીં ભરવાની સલાહ, DGCAએ જાહેર કર્યું હાઈ એલર્ટ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

યૂરોપિયન એવિએશન એજન્સીના રિપોર્ટના આધાર પર હવે ભારતીય વિમાનોને ઈરાન, ઈરાક અને ઈઝરાયેલ જેવા 11 દેશો ઉપરથી ઉડાન નહીં ભરવાની સલાહ આપી છે.

News18
News18

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં વધતા તણાવને જોતા ભારતના એવિએશન રેગ્યુલેટ ડાયેક્ટોરેટ જનરલ ઓફ સિવિ એવિએશને ભારતીય એરલાઈન્સ માટે એક મોટી સુરક્ષા એડવાઈઝરી જાહેર કરી છે. આ ચેતવણી મિડલ ઈસ્ટ અને ફારસની ખાડીના કેટલાય દેશોના વાઈ વિસ્તારને લઈ જાહેર કરી છે. યૂરોપિયન એવિએશન એજન્સીના રિપોર્ટના આધાર પર હવે ભારતીય વિમાનોને ઈરાન, ઈરાક અને ઈઝરાયેલ જેવા 11 દેશો ઉપરથી ઉડાન નહીં ભરવાની સલાહ આપી છે.

કેમ જાહેર કરી ચેતવણી

હાલમાં જ અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનમાં અમુક સૈન્ય ઠેકાણા પર હુમલા કર્યા છે. જે બાદ ઈરાને જવાબી કાર્યવાહીની વાત કરી છે. તેના કારણે આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે અને નાગરિક વિમાનો માટે મોટો ખતરો ઊભો થઈ ગયો છે.

DGCAનું કહેવું છે

મિસાઈલ હુમલા થઈ શકે છે.

એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ છે.

સૈન્ય ગતિવિધિઓના કારણે ભૂલથી નાગરિક વિમાન ટાર્ગેટ બની શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *