મહિલાના પગમાં ચોંટી પડ્યું કૂતરું, જુઓ LIVE વીડિયો

મહિલાના પગમાં ચોંટી પડ્યું કૂતરું, જુઓ LIVE વીડિયો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



ગુજરાતમાં શ્વાનના આતંક વચ્ચે વધુ એક ઘટના દાહોદથી સામે આવી છે. જ્યાં એક મહિલા શાંતિથી રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ શ્વાન દોડીને તેના પગમાં ચોંટી પડ્યું હતુ અને બચકાં ભરીને ઘાયલ કરી નાખી હતી. શ્વાનના હુમલામાં ઘાયલ થતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ધ્રુજાવી નાખે એવા આ દ્રશ્યો દાહોદના મહાવીરનગરના છે. સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં કૂતરાએ આ રીતે બુધવારે પણ 10 લોકોને નિશાન બનાવ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *