મની પ્લાન્ટને પણ ટક્કર મારે છે લક્ષ્મી કુબેર છોડ, ગરીબીથી કંટાળ્યા હોવ તો આ દિશામાં લગાવો, અચ્છે દિન આવશે

મની પ્લાન્ટને પણ ટક્કર મારે છે લક્ષ્મી કુબેર છોડ, ગરીબીથી કંટાળ્યા હોવ તો આ દિશામાં લગાવો, અચ્છે દિન આવશે

બિઝનેસ BUSINESS
Spread the love

Final Up to date:

પૂજારી શુભમ તિવારીએ જણાવ્યું છે કે, વાસ્તુ શાસ્ત્રમાં દરેક છોડની દિશા અને ઊર્જાનું ખાસ મહત્ત્વ જણાવ્યું છે. લક્ષ્મી કુબેર છોડ ધન અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે, એટલા માટે તેને યોગ્ય દિશામાં રાખવો જરુરી છે. જો તેને ખોટી જગ્યા પર રાખવામાં આવે તો તે ઘરમાં નકારાત્મક ઊર્જાને વધારે છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *