મંદિરે દર્શન કરીને આવીએ કહી લૂંટેરી દુલ્હને ગાંધીનગરના યુવક સાથે 11.30 લાખની છેતરપિંડી કરી

મંદિરે દર્શન કરીને આવીએ કહી લૂંટેરી દુલ્હને ગાંધીનગરના યુવક સાથે 11.30 લાખની છેતરપિંડી કરી

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


લૂંટેરી દુલ્હન અને તેના મળતીયાઓ દ્વારા આખુંય કાવતરું રચી લગ્ન કરવા જંગલમાં બોલાવવામાં આવ્યા અને લગ્નવિધિ પત્યા બાદ વિદાય વેળાએ, ‘માતાજીના દર્શન કરીને જ્યોતિને લઈ જજો' તેમ કહી આરોપીઓએ જ્યોતિને ઈકો ગાડીમાં બેસાડી હતી. રીંકેશકુમારના પરિવારે ગાડીનો પીછો કર્યો હતો, પરંતુ આરોપીઓ ગાડી ભગાવી રફુચક્કર થઈ ગયા હતા અને તેમના ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. આખરે, યુવાનને છેતરપિંડીનો અહેસાસ થતા રીંકેશકુમારે જ્યોતિબેન, રાકેશભાઈ, જયરાજસિંહ અને અન્ય સાગરિતો વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.લૂંટેરી દુલ્હન અને તેના મળતીયાઓ દ્વારા આખુંય કાવતરું રચી લગ્ન કરવા જંગલમાં બોલાવવામાં આવ્યા અને લગ્નવિધિ પત્યા બાદ વિદાય વેળાએ, ‘માતાજીના દર્શન કરીને જ્યોતિને લઈ જજો' તેમ કહી આરોપીઓએ જ્યોતિને ઈકો ગાડીમાં બેસાડી હતી. રીંકેશકુમારના પરિવારે ગાડીનો પીછો કર્યો હતો, પરંતુ આરોપીઓ ગાડી ભગાવી રફુચક્કર થઈ ગયા હતા અને તેમના ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. આખરે, યુવાનને છેતરપિંડીનો અહેસાસ થતા રીંકેશકુમારે જ્યોતિબેન, રાકેશભાઈ, જયરાજસિંહ અને અન્ય સાગરિતો વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લૂંટેરી દુલ્હન અને તેના મળતીયાઓ દ્વારા આખુંય કાવતરું રચી લગ્ન કરવા જંગલમાં બોલાવવામાં આવ્યા અને લગ્નવિધિ પત્યા બાદ વિદાય વેળાએ, ‘માતાજીના દર્શન કરીને જ્યોતિને લઈ જજો’ તેમ કહી આરોપીઓએ જ્યોતિને ઈકો ગાડીમાં બેસાડી હતી. રીંકેશકુમારના પરિવારે ગાડીનો પીછો કર્યો હતો, પરંતુ આરોપીઓ ગાડી ભગાવી રફુચક્કર થઈ ગયા હતા અને તેમના ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા હતા. આખરે, યુવાનને છેતરપિંડીનો અહેસાસ થતા રીંકેશકુમારે જ્યોતિબેન, રાકેશભાઈ, જયરાજસિંહ અને અન્ય સાગરિતો વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *