નવી દિલ્હીઃ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ બાદ સૌથી મોટો ફાયદો એ કંપનીઓને મળી શકે છે, જેની અમેરિકામાં મજબૂત નિકાસ હાજરી છે. ખાસ કરીને ટેક્સટાઈલ, કેમિકલ્સ, ઓટો-એન્સિલરી, ફૂડ પ્રોસેસિંગ અને IT સર્વિસિઝમાં. અહીં નીચે એવા 10 શેર જણાવવામાં આવ્યા છે, જેના પર રિપોર્ટ્સ પ્રમાણે ગ્રોથની આશા દર્શાવવામાં આવી છે.

