ભારત ટેક્સીમાં ગાડી કેવી રીતે લગાવી શકાય? OLA-Uber કરતા કેટલી વધારે થાય છે ડ્રાઈવરોને કમાણી? જાણી લો બધું જ

ભારત ટેક્સીમાં ગાડી કેવી રીતે લગાવી શકાય? OLA-Uber કરતા કેટલી વધારે થાય છે ડ્રાઈવરોને કમાણી? જાણી લો બધું જ

વર્લ્ડ WORLD
Spread the love


how can you register your vehicle in bharat taxihow can you register your vehicle in bharat taxi

ઓલા-ઉબર VS ભારત ટેક્સી – જો કોઈ ડ્રાઈવર એક દિવસમાં 10,000 રૂપિયાની રાઈડ કરે, તો ઓલા-ઉબરમાં તેને લગભગ 7,000થી 8,000 રૂપિયા જ મળે છે (કમિશન કપાઈ જવાથી). બીજી તરફ, ભારત ટેક્સીના મોડલમાં આ જ ડ્રાઈવર લગભગ 8000 રૂપિયા સીધા કમાઈ શકે છે, અને બાકીનો લાભ પણ પરોક્ષ રીતે ડ્રાઈવરોના ફાયદામાં જાય છે (સહકારી ફંડ, વેલ્ફેર વગેરે). લાંબા ગાળે આ તફાવત મહિને હજારો રૂપિયાનો થઈ શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *