ભાડાના મકાનમાં રહેતા લોકો માટે નિયમ બદલાયા, પહેલી એપ્રિલથી થશે લાગૂ

ભાડાના મકાનમાં રહેતા લોકો માટે નિયમ બદલાયા, પહેલી એપ્રિલથી થશે લાગૂ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



શું તમે ભાડાના મકાનમાં રહો છો અથવા તમે તમારું મકાન ભાડે આપ્યું છે? જો હા, તો તમારા માટે 1 એપ્રિલ 2026થી કેટલાક નિયમો બદલાઈ રહ્યા છે. આ અંગે બને પક્ષકારોને જાણકારી હોય તે જરૂરી છે. આપણા દેશની મોટાભાગની વસ્તી ભાડે મકાન રાખીને રહે છે. ખાસ કરીને શહેરોમાં નોકરી ધંધા કે અભ્યાસ અર્થે જે લોકો આવતા હોય છે તેઓ ભાડાના મકાનમાં રહે છે. આવા સમયે તમારે ભાડુઆત તરીકે તમારા હક વિશે જાણી લેવું જરૂરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *