ભવનાથના મહાશિવરાત્રી મેળાનો રંગ જામ્યો, જુઓ અલૌકિક નજારો

ભવનાથના મહાશિવરાત્રી મેળાનો રંગ જામ્યો, જુઓ અલૌકિક નજારો

વર્લ્ડ WORLD
Spread the love



જુનાગઢના ગિરનારની ગોદમાં આવેલા ભવનાથમાં મહાશિવરાત્રી મેળાએ રંગ જમાવ્યો છે. ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમ રૂપી આ મેળામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. પાંચ દિવસ ચાલતા આ મેળાનું મુખ્ય આકર્ણષ નાગા સાધુ હોય છે. જેના દર્શન કરવા માટે લોકો દેશ વિદેશની ભવનાથના મેળામાં આવે છે. ત્યારે ચોથા દિવસે મહાશિવરાત્રીના મેળામાંથી અલૌકિક નજારો સામે આવ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *