બસ ડેપોમાં આખલાએ સફાઈ કર્મચારી પર હુમલો કર્યો

બસ ડેપોમાં આખલાએ સફાઈ કર્મચારી પર હુમલો કર્યો

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



નવસારીના બિલીમોરામાં આખલાઓનો હુમલો સામે આવ્યો છે. બસ ડેપોમાં સફાઈ કામગીરી દરમિયાન સફાઈ કર્મચારી પર આખલાએ હુમલો કર્યો હતો. જોકે હુમલા સમયે સ્થળ પર હાજર લોકોએ સફાઈકર્મીને બચાવી લીધો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *