પાલજમાં 700 વર્ષ જૂની હોળીની ઉજવણી: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી વરતારો કર્યો

પાલજમાં 700 વર્ષ જૂની હોળીની ઉજવણી: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળા પરથી વરતારો કર્યો

બિઝનેસ BUSINESS
Spread the love

ગુજરાતમાં પાલજ ખાતે 700 વર્ષ જૂની પરંપરા મુજબ રાજ્યની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે આ પવનની દિશા ખેડૂતો માટે સાનુકૂળ છે અને આ વર્ષે ચોમાસું સારું રહેવાની સંભાવના છે. આ પ્રસંગે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *