નડિયાદ મહાનગરપાલિકામાં વર્ષ 2011થી કરોડોનું PF કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

નડિયાદ મહાનગરપાલિકામાં વર્ષ 2011થી કરોડોનું PF કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

નડિયાદ મહાનગરપાલિકામાં વર્ષ 2011થી PF, ESI અને બોનસ બાબતે ગેરરીતિના આક્ષેપો લાગ્યા છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પર આક્ષેપ છે કે તેઓ પગારમાંથી PF કાપવા છતાં સરકારી તિજોરીમાં જમા નથી કરાવતા. જો 15 દિવસમાં સંતોષકારક કાર્યવાહી નહીં થાય, તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *