દ્વારકામાં ગાઢ ધૂમ્મસનું સામ્રાજ્ય, ખેડૂતોની ચિંતા વધી

દ્વારકામાં ગાઢ ધૂમ્મસનું સામ્રાજ્ય, ખેડૂતોની ચિંતા વધી

ધર્મ RELIGION
Spread the love



દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળ્યું. જેના કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. ચાલકોએ પોતાના વાહનોની હેડલાઇટ્સ ચાલુ રાખીને ધીમી ગતિએ ચલાવવા મજબૂર બન્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ત્યારે હવે બીજી તરફ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કારણ કે લાંબા સમય સુધી ધુમ્મસ રહેવાથી જીરું, ચણા અને અન્ય ધાણાના પાકને નુકસાન થવાની આશંકા છે. ગાઢ ધૂમ્મસના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *